અંજીરના સેવનથી શું થાય છે ફાયદો



અંજીરના સેવનથી બીમારી રહે છે દૂર



અંજીર વિટામિન, આયરન, કેલ્શિયમ જિંકનો ભરપૂર સ્ત્રોત



મેગ્નેશ્યિમ, કેલ્શિયમ, પોટેશ્યિમનો છે ખજાનો



જે હાડકાની મજબૂત કરવામાં છે કારગર



રાત્રે સૂતા પહેલા અંજીરવાળું દૂધ પીવો



અંજીરના દૂઘથી કફજન્ય રોગોનો થશે નાશ



અંજીરના દૂધથી અસ્થમાની બીમારી દૂર થશે



બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે



હાર્ટ-પેટ સંબંધિત સમસ્યા દૂર થાય છે