શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ડેબ્યૂને લઇને ચર્ચામાં પલક તિવારીની ફિલ્મ રોઝી રીલિઝ માટે તૈયાર પલકની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે પલક તિવારીની ફિલ્મ રોઝી 14 જાન્યુઆરી 2022ના રોજ રીલિઝ થશે પલક તિવારી વિવેક ઓબેરોય સાથે જોવા મળશે. પલક તિવારી પોતાની સ્ટાઇલ અને ગ્લેમરસના કારણે ચર્ચામાં રહે છે પલક તિવારીની સ્ટાઇલ આગળ બોલિવૂડ એક્ટ્રેસ પણ ફીકી પડી જાય છે પલક તિવારીની ફેન ફોલોઇંગ કોઇ મોટી એક્ટ્રેસથી ઓછી નથી