બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા તેની હોટનેસ માટે જાણીતી છે

તે રિયલ લાઇફમાં પણ ખૂબ જ બોલ્ડ છે

તેણે તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

ઇશા ગુપ્તાના ચાહકો તેની નવી બોલ્ડ તસવીરો જોઇને દંગ રહી જાય છે.

બ્લેક આઉટફિટમાં ઇશા ગુપ્તાએ તસવીરો શેર કરી છે

એક્ટ્રેસે સ્ટોકિંગ્સ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે તેણીએ નીચે કંઈપણ પહેર્યું નથી

ઈશાના વખાણ કરતા યુઝર્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે

ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી ઈશા ગુપ્તાને લાખો લોકો ફોલો કરે છે.

ઈશા ગુપ્તાના આ ફોટાને પણ 2 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

All Photo Credit: Instagram