ટીવી એક્ટ્રેસ સારા ખાનને ટીવી સીરિયલ ‘બિદાઈ’થી દરેક ઘરમાં ઓળખ મળી હતી

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

સારા તેના દરેક અપડેટ તેના ફેન્સ સાથે પોસ્ટ કરતી રહે છે.

એક્ટ્રેસ પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

અભિનેત્રી સારા ખાને પહેલા બિગ બોસ ફેમ અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા

બંનેએ બિગ બોસમાં લગ્ન કરી લીધા હતા પરંતુ 2 મહિનામાં જ છૂટાછેડા થઈ ગયા હતા.

આ સિવાય બંન્ને પર નકલી લગ્ન માટે 50 લાખ રૂપિયા લેવાનો પણ આરોપ છે.

બાથટબમાં ન્હાવાનો વીડિયો વાયરલ થયા બાદ પણ તેને ટ્રોલ કરાઇ હતી

અભિનેત્રી 'સપના બાબુલ કા...બિદાઈ', 'કવચ' અને 'સસુરાલ સિમર' જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે.

All Photo Credit: Instagram