ટીવી એક્ટ્રેસ હિના ખાનનો હૉટ એન્ડ કૂલ અંદાજ એરપોર્ટ પર જોવા મળ્યો



એરપોર્ટ પર હિના ખાને પૈપરાજીને આપ્યા ધાંસૂ પૉઝ



હિના ખાને લૉન્ગ જેકેટ સાથે જીન્સ, માથે કેપ અને શૂ સાથે લૂકને પુરો કર્યો હતો



હિના ખાન એરપોર્ટ પર પૈપરાજીને એકથી એક શાનદાર પૉઝ આપ્યા હતા



હિના ખાન વિદેશ પ્રવાસે નીકળી હતી, આ દરમિયાન મુંબઇ એરપોર્ટ પર ક્લિક થઇ



36 વર્ષીય એક્ટ્રેસ ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટથી હંમેશા ચર્ચામાં રહે છે



ટીવીની લોકપ્રિય સીરિયલ કસોટી જિંદગી કી, યૈ રિશ્તા ક્યા કહલાતા હૈ અને બિગબૉસમાં ચમકી ચૂકી છે



હિના ખાન સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



હિના ખાનનું ઇન્સ્ટા એકાઉન્ટ સ્ટાઇલિશ તસવીરો અને વીડિયોથી ભરેલુ છે



તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે........