ઇશા ગુપ્તા બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે તેણે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે જેમાં તે બોડી ફિટ ગાઉનમાં જોવા મળી રહી છે. ઈશાએ યલો કલરનો ક્રિસ્ટલ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ તસવીરોમાં ઈશા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે ઈશા છેલ્લે બોબી દેઓલ સ્ટારર વેબ સીરિઝ 'આશ્રમ'માં જોવા મળી હતી. જેમાં તેણે સોનિયાનું પાત્ર ભજવ્યું હતું. અભિનેત્રીની આ સીરિઝનો ત્રીજો પાર્ટ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. All Photo Credit: Instagram