'આશ્રમ 3' એક્ટ્રેસ ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

એક્ટ્રેસ પોતાની બોલ્ડ તસવીરો માટે જાણીતી છે

તાજેતરમાં જ તેણે તેના હોટ ફોટોશૂટની એક ઝલક પણ બતાવી છે

જેમાં તે તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ઈશા ગુપ્તા તસવીરોમાં સિલ્વર એમ્બેલ્ડ ગાઉનમાં જોવા મળી રહી છે.

ઈશા આ પ્રકારના સિલ્વર બોડી હગિંગ ગાઉનમાં જોવા મળી છે.

ઈશા સ્પેનિશ બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પેસ ગ્વાલર સાથે જોવા મળે છે

ઇશા ગુપ્તાએ વેબ સીરિઝ આશ્રમ-3માં બોલ્ડ સીન આપ્યા હતા.

ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram