બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે.

તેના કિલર લૂકે ચાહકોને દિવાના બનાવી દીધા છે

ઇશા ગુપ્તા તેના ગ્લેમરસ અને બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહેતી હોય છે

ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે

તસવીરોમાં ઇશા ઓફ-વ્હાઈટ શાઈન થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં અદ્ભુત પોઝ આપી રહી છે

ઇશાએ વર્ષ 2012માં ફિલ્મ 'જન્નત 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

જેમાં તેની સામે ઇમરામ હાશમી જોવા મળ્યો હતો.

ઇશાએ તાજેતરમાં જ OTT પર તેના શાનદાર અભિનયનો પરિચય કરાવ્યો છે.

ઇશા બોબી દેઓલની હિટ વેબ સિરીઝ 'આશ્રમ 3'માં પણ જોવા મળી હતી.

All Photo Credit: Instagram