પ્રિયંકા ચોપરા તેના બોલ્ડ ફોટોને લઈ ચર્ચામાં રહે છે

પ્રિયંકાએ બોલીવુડથી હોલીવુડની સફર કરી છે

પ્રિયંકાએ પોપસિંગર નિક જોન્સ સાથે લગ્ન કર્યા

પ્રિયંકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

પ્રિયંકા પતિ નિક સાથે ઘણીવાર ફોટો શેર કરે છે

પ્રિયંકા અને નિકની જોડીને ફેન્સ ખુબ પસંદ કરે છે

પ્રિયંકાએ એક વર્ષ પહેલાં પુત્રીને જન્મ આપ્યો હતો

પ્રિયંકા ઘણી હોલીવુડની ફિલ્મો અને શોમાં દેખાઈ છે

પ્રિયંકા ચોપડા બોલીવુડમાં દેસી ગર્લ તરીકે ફેમસ થઈ હતી

પ્રિયંકાનો ગ્લેમરસ લૂક ફેન્સને ખુબ પસંદ છે