ઈશા તેના કુલ અંદાજ માટે જાણીતી છે



બ્લેક લેધર મિનિ ડ્રેસમાં બોલ્ડ લાગી ઈશા

સિંગલ પોની સાથે ઈશાનો બોલ્ડ અંદાજ

પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે ઈશા

ઈશા બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ છે

ઈશાએ હિન્દી ઉપરાંત કન્નડ અને તમિલ ફિલ્મમાં પણ કામ કર્યું છે

ઈશાએ પોતાની કેરિયર મોડલિંગથી કરી હતી

કેમેરા સાથે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

ઈશા તેની ફેશન માટે જાણીતી છે

(All Photos-Instagram)