બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાની તસવીરોએ ફરી મચાવ્યો તહેલકો



ઇશા ગુપ્તાએ બ્લેક લૉન્ગ આઉટફિટમાં કરાવ્યુ ફોટોશૂટ



સ્લીવલેસ બ્લેક ડ્રેસમાં એક્ટ્રેસે પોતાની સેક્સી બૉડીને ફ્લૉન્ટ કરી છે



એક્ટ્રેસ ઇશાએ કેમેરા સામે એકથી એક મદહોશ ક્લિક આપી



ઇશા ગુપ્તા આ દરમિયાન પોતાના રૂમર્ડ બૉયફ્રેન્ડ સાથે જોવા મળી હતી



ઇશા ગુપ્તા છેલ્લે આશ્રમ વેબસીરીઝમાં પોતાની એક્ટિંગથી ચર્ચામાં આવી હતી



37 વર્ષીય ઇશા ગુપ્તા હજુ પણ સિંગલ લાઇફ જીવી રહી છે



આશ્રમમાં એકથી એક હૉટ એન્ડ બૉલ્ડ સીનથી ચર્ચામાં આવી ગઇ હતી એક્ટ્રેસ



વેબસીરીઝ બાદ લોકો તેને આશ્રમની સેક્સી સોનિયાં તરીકે જ ઓળખે છે



ઇશા ગુપ્તા આ પહેલા પણ અનેકવાર સેક્સી ફોટોશૂટ કરાવી ચૂકી છે



ઇશા ગુપ્તા ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે