સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ તેના નવા ફોટોશૂટના કારણે ચર્ચામાં છે ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. બ્લેક બોડીકોન ડ્રેસમાં ઈશાન્યા મહેશ્વરી પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોમાં તેનો હોટ લૂક જોવા મળ્યો છે. ઈશાન્યાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કેમેરા સામે ઈશાન્યા મહેશ્વરી ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ઇશાન્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ઇશાન્યા અનેકવાર ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે All Photo Credit: Instagram