સચિન તેંડુલકરની પુત્રી સારા સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. સારા તેંડુલકરનો એથનિક લૂક વાયરલ થઈ રહ્યો છે તસવીરોમાં સારા શ્રગને લહેરાવતા પોઝ આપી રહી છે. સારા તેંડુલકર પાક, પલાઝો પેન્ટ અને શ્રગમાં સ્ટાઇલિશ લાગે છે સારાનો લહેંગા-ચોલી લુક લગ્નની સીઝન માટે હિટ છે સારા પિંક આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે સારાનું બ્લેક આઉટફિટ તેને ખૂબ જ સૂટ કરે છે સારા તેંડુલકર ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી છે સારાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. સારાની બોલિવૂડમાં એન્ટ્રીના સમાચાર પણ ઘણી વખત સામે આવ્યા છે.