અલાયા એફે ફરી એકવાર પોતાના બૉલ્ડ ફોટોશૂટથી તમામનું ધ્યાન ખેંચ્યુ છે



અલાયા એફનો દેસી ગર્લ લૂક જોઇને ક્રેઝી થયા ફેન્સ



અલાયા એફે દિવાળી પ્રસંગે ઓલ બ્લેક લૉન્ગ ડ્રેસમાં હેવી ફોટોશૂટ કરાવ્યુ છે



કેમેરા સામે અલાયા એફે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



અલાયાએ ક્લીવેજ બતાવતા પૉઝ આપ્યા, કર્લી ઓપન હેરે પર ફેન્સનું ધ્યાન ખેંચ્યુ



25 વર્ષીય અલાયા એફ પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી ચૂકી છે



અલાયા)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે



અલાયા એફ અભિનેત્રી પૂજા બેદીની દીકરી છે, અને ઇન્ડસ્ટ્રીની હૉટેસ્ટ સ્ટારકિડ્સ છે



અલાયાએ 2020માં સૈફ અલી ખાન સાથે ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ છે



તમામ તસવીરો અલાયા એફના ઇન્સ્ટાગ્રામ પરથી