પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે

પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે

આ ફોટોઝમાં તેનો કિલર લુક ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે.

પલક ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળી હતી

પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે

તેમનું ગીત 'બિજલી-બિજલી' ઘણું લોકપ્રિય થયું હતું.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે પલક

પલકની સુંદરતાના લાખો લોકો દિવાના છે

તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરીને હલચલ મચાવતી રહે છે.

(All Photo Instagram)