રોજ મેકઅપ કરો છો? નુકસાન જાણી લો ખૂબસૂરત દેખાડતો આ મેકઅપ હાનિકારક છે ત્વચા પર મેકઅપની વિપરિત અસર થાય છે. આંખના મેકઅપથી આંખમાં થઇ શકે છે સંક્રમણ કેમિકલ આંખોને નુકસાન પહોંચાડે છે. ત્વચા પર ખીલની પણ સમસ્યા થઇ શકે છે. રોજ મેકઅપ કરવાથી પિંગમેટશન થાય છે. લિપસ્ટિક કરવાથી પણ હોઠ કાળા થઇ જાય છે મેકઅપથી સ્કિન ધીરે ધીરે ડલ થવા લાગે છે