કિયારાના સ્ટાઇલિશ વોર્ડરોબની એક ઝલક રીંગણી રંગના કોટપેન્ટમાં બ્લેક હિલ અલગ લૂક આપી રહી છે. યેલો ક્રેપ ટોપ પેન્ટ અને કોટી કિયારાના લૂકમાં ચાર ચાંદ લગાવી રહી છે. કિયારા જેટલી સુંદર વેસ્ટર્ન અને એથનિક બંને લૂકમાં ખૂબસૂરત દેખાય છે ગ્રીન ક્રેપ ટોપ અને પેન્ટમાં તે ખૂબ જ બોલ્ડ અને કોન્ફિડન્ટ દેખાય છે. ગ્રીન સાડીમાં કિયારા એટલી સુંદર દેખાય છે કે નજર ન હટે કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કિયારા અડવાણી ફોટો વીડિયો પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે. કિયારા અડવાણી ફોટો વીડિયો પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે. શાહિદ કપૂરના બર્થ ડેમાં નેકલાઇન જેકેટમાં કિયારાનો બોલ્ડ લૂક