રવીના ટંડન 47 વર્ષની વયે પણ ગોર્જિયસ લાગે છે

રવીના ટંડન ગ્લેમરસ અંદાજમાં તસવીરો કરે છે શેર

પોતાના લેટેસ્ટ લુકમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી છે

તેની આ તસવીરો પરથી ફેન્સ નજર હટાવી શકતા નથી

સમયાંતરે તેનો નવો લુક ફેંસને જોવા મળી જાય છે

રવીના તેની કાતિલ અદાઓથી લોકોને દિવાના બનાવે છે

એક્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાઈ ચુકી છે રવીના ટંડન

સોશિયલ મીડિયા પર રવીનાના લાખો ફોલોઅર્સ છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ