ફિલ્મ એક્ટ્રેસ ફાતિમા સના શેખે સાડીમાં ફેન્સના હોશ ઉડાવ્યા છે



ફાતિમાએ પાર્ટી લૂક માટે ફરી એકવાર સિમ્પલ સાડી લૂક કેરી કર્યો છે



ફાતિમા સના શેખનો સાડીમાં આ વખતેે પણ જોવા મળ્યો છે ગ્લેમરસ અંદાજ



દંગલ ગર્લ ફાતિમા નવા સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે



સાડી લૂકમાં ફાતિમાની તસવીરો ચાહકોને પસંદ આવી રહી છે



આમિર સાથે ફિલ્મમાં કામ કરી ઓળખ બનાવનાર ફાતિમા બોલીવૂડમાં પોતાના લૂકને લઈ ચર્ચામાં રહે છે



એક્ટ્રેસ સાડી લૂકમાં અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે



ફાતિમા સના શેખના ચાહકો પણ તેના નવા સાડી લૂકને લાઈક કરી રહ્યા છે



ફાતિમા સના શેખ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો ફાતિમાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે