બૉલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખે દિવાળીમાં શેર કર્યા ટ્રેડિશનલ સાડી લૂક



દિવાળી પર યુવતીઓ કેરી કરી શકે છે ફાતિમા સના શેખની સ્ટાઇલ



ફાતિમા સના શેખે ઓલ રેડ સાડી લૂકમાં શાનદરા તસવીરો કેપ્ચર કરાવી છે



પાતળી સ્ટ્રીપ બ્લાઉઝ સાથે સાડીને શાનદાર રીતે ફાતિમાએ લૂકને પુરો કર્યો છે



કાનમાં ઝૂમકાં, કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ પહેરી ફાતિમા સના શેખે પૉઝ આપ્યા



31 વર્ષીય ફાતિમા 2016માં આવેલી દંગલ ફિલ્મથી સુપરસ્ટાર બની ગઇ હતી



ફાતિમા સના શેખ અને સુપરસ્ટાર આમિર ખાનના એફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતુ



ફાતિમા સના શેખ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે



ફાતિમા મેટ્રૉ ઇન દિનો અને સેમ બહાદુર ફિલ્મો માટે બિઝી છે



તમામ તસવીરો ફાતિમા સના શેખના ઇન્સ્ટાગ્રામ પરથી