'દંગલ' હસીના ફાતિમા સના શેખે વ્હાઇટ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા



ફાતિમાનો પહેલીવાર ઓલ વ્હાઇટ હૉટ લૂક આવ્યો સામે



ફાતિમા સના શેખ પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે



તસવીરોમાં ફાતિમા સ્લીવલેસ વ્હાઇટ ડ્રેસમાં ખુલ્લા વાળ સાથે પૉઝ આપી રહી છે



લૉન્ગ ડ્રેસ સાથે કાનમાં ઝૂંમખાં અને હાઇ હીલ્સે સાથે શોભી રહી છે એક્ટ્રેસ



31 વર્ષીય એક્ટ્રેસ ફાતિમા દંગલ ફિલ્મથી લાઇમલાઇટમાં આવી



છેલ્લે થાર ફિલ્મમાં ફાતિમા સાથે એક્ટર હર્ષવર્ધન કપૂર લીડ રોલમાં જોવા મળ્યો હતો



સુપરસ્ટાર આમિર ખાન સાથે એક્ટ્રેસના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતુ



એક્ટ્રેસ આગામી ફિલ્મ શામ બહાદુર અને મેટ્રૉ ઇન દિનોમાં જોવા મળશે



સોશ્યલ મીડિયા પર ફાતિમા સના શેખ ખુબ જ એક્ટિવ રહે છે