આલિયા ભટ્ટ 11 વર્ષની વયથી રણબીર કપૂરને પસંદ કરે છે.

આલિયા ફિલ્મ બ્લેક માટે ઓડિશનથી જ રણબીરને પસંદ કરવા લાગી હતી.

એક પ્લેનમાં બેસવા દરમિયાન બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી.

બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર દરમિયાન બંને એકબીજાની વધારે નજીક આવ્યા હતા.

ફિલ્મના શૂટિંગ દરમિયાન રણબીર-આલિયા સાથે સમય વીતાવવા લાગ્યા હતા.

જે બાદ બંને ઈવેન્ટ્સ અને ફંક્શનમાં સાથે નજરે પડવા લાગ્યા હતા.

ચાલુ વર્ષે એપ્રિલમાં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.

ચાલુ વર્ષે એપ્રિલમાં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.

લગ્નના બે મહિના બાદ આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.