આ છે બાળકોની હાઇટ વધારતાં ફૂડ કેલ્શિયમ, વિટામિન-ડીથી ભરપૂર છે દહીં બાળકોને ગ્રોથ માટે બેસ્ટ છે દહીંનું સેવન ફાઇબર અને પ્રોટીનનો ખજાનો છે ઓટ્સ ઓટ્સ હાઇટ વધારવા માટે કારગર ફૂડ છે ઓટ્સ બાળકોનું પાચનતંત્ર પણ દુરસ્ત રાખે છે પોષણથી ભરપૂર દૂધ સંતુલિત આહાર છે જે બાળકોના ગ્રોથ માટે આવશ્યક છે કેલ્શિયમ અને આયરનનો સ્ત્રોત છે પાલક બાળકની લંબાઇ વધારવા માટે પાલક કારગર ફૂડ બીન્સ પણ બાળકોની હાઇટ વધારવા માટે બેસ્ટ છે