જિમ કર્યાંના અડધા કલાક બાદ હેલ્ધી ફૂડ લો આપનું ભોજન પ્રોટીનથી સભર હોવું જોઇએ જો આપ સાંજે જિમ જાવ છો તો આ ફૂડ લો સાંજે જિમ બાદ કાર્બોહાઇડ્રોઇટસયુક્ત ફૂડ લો બિસ્કિટ, ચીની કેક કાર્બોહાઇડ્રેઇટથી ભરપૂર હોય છે જિમ બાદ પરસેવો થાય છે જેથી પાણી ઓછું થઇ જાય છે કસરત કરનારે દિવસમાં એક ચમચી દેશી ઘી લેવું જોઇએ તેથી જિમ કર્યાં બાદ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઇએ સવાર અને સાંજે જિમ બાદ આ ડાયટનું કરો સેવન