આપ આ રીતે કેળાં ખાઇને વધારી શકો છો વજન પ્રોટીન પાવડર સાથે રોજ બે કેળાંનું કરો સેવન સવારે દૂધ સાથે બે કેળાનું કરો સેવન વધશે વજન 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘીમાં કેળા ઉમેરી કરો સેવન દૂધ- કેળાંની સાથે મિશરી મિકસ કરીને ખાવાથી વધશે વજન ડ્રાય ફ્રૂટની સાથે રોજ કેળા ખાવાથી વધશે વજન માખણ સાથે સવારે કેળા ખાવાથી વધશે વજન દુબળા પાતળા લોકો માટે વેઇટ ગેઇન માટે આ ટિપ્સ કારગર છે. કેળામાં ટ્રિપ્ટોફેન નામનુ તત્વ સ્ટ્રેસ લેવલને ઘટાડે છે કાર્બોહાઇડ્રેટસથી ભરપૂર કેળાં ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે