સ્ટીવ વૉ દિગ્ગજ કાંગારુ કેપ્ટન સ્ટીવ વૉ સૌથી વધુ 104 વાર રનઆઉટ થયો છે રાહુલ દ્રવિડ રાહુલ દ્રવિડ પણ સૌથી વધુ 101 વાર રનઆઉટ થયો છે સચીન તેંદુલકર ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકર પણ 98 વાર રનઆઉટ થયો છે મહેલા જયવર્ધને શ્રીલંકાનો ધાકક બેટ્સમેન મહેલા જયવર્ધને 95 વાર રનઆઉટ થયો છે ઇન્ઝમામ-ઉલ-હક પાકિસ્તાની બેટ્સમેન ઇન્ઝમામ અત્યાર સુધી ક્રિકેટમાં 92 વાર રનઆઉટ થયો છે