બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર ક્રિસમસના અવસર પર એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

વાણી કપૂર હાલમાં પોતાની ફિલ્મ ચંડીગઢ રે આશિકીને લઇને ચર્ચામાં છે.

ફોટોમાં એક્ટ્રેસ ક્રિસમસ ટ્રી પાસે બેસી છે

તમામ તસવીરો વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.