દિમુથ કરુણારત્ને શ્રીલંકન ટેસ્ટ ટીમના કેપ્ટનને વાર્ષિક 51.03 લાખ સેલેરી મળે છે બાબર આઝમ પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમને વાર્ષિક 62.40 લાખ સેલેરી મળે છે કીરોન પોલર્ડ વેસ્ટઇન્ડિઝના વનડે કેપ્ટન પૉલાર્ડને વાર્ષિક 1.73 કરોડ સેલેરી મળે છે કેન વિલિયમસન કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમસનને વાર્ષિક 1.77 કરોડ રૂપિયા મળે છે ડીન એલ્ગર આફ્રિકન ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરને વાર્ષિક 3.2 કરોડ રૂપિયા સેલેરી મળે છે એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચને દર વર્ષે 1 મિલિયન ડૉલરની સેલેરી મળે છે વિરાટ કોહલી ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઇ વાર્ષિક 7 કરોડ સેલેરી આપે છે જૉ રૂટ ઇંગ્લિશન ટીમના ટેસ્ટ કેપ્ટન જૉ રૂટનો વાર્ષિક પગાર 8.97 કરોડ રૂપિયા છે