1. અવનિ લેખારા
ટોક્યો પેરાલિમ્પિકમાં અવનિએ વૂમન્સ 10 મીટર એર રાયફલ શૂટિંગ સ્ટેન્ડિંગ એસએચ1માં ગૉલ્ડ જીત્યો


2. સુમિત અંતિલ
સુમિત ટોક્યો પેરાલિમ્પિકમાં મેન્સ જેવલિન થ્રૉ એફ64માં ગૉલ્ડ મેડલ જીત્યુ


3. મનીષ નરવાલ
ટોક્યો પેરાલિમ્પિકમાં મનીષે પી4 મિક્સ્ડ 50 મીટર પિસ્તલ એસએચ1માં ગૉલ્ડ જીત્યો


4. પ્રમોદ ભગત
ટોક્યો પેરાલિમ્પિક પ્રમોદે બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સમાં એસએલ3માં ગૉલ્ડ જીત્યો


5. કૃષ્ણા નાગર
ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિન્ટન મેન્સમાં સિંગલ્સ એસએચ6માં ગૉલ્ડ મેડલ જીત્યુ


Thanks for Reading. UP NEXT

આ વર્ષે ઓલિમ્પિકમાં ભારતે જીત્યા સાત મેડલ

View next story