મહેંદીનો ઘાટો રંગ લાવવા કરો આ કામ

મહેંદી દરેક સ્ત્રીને ખૂબ જ પ્રિય હોય છે

મહેંદીનો ઘાટો રંગ હાથની શોભા વઘારે છે

ઘાટા રંગ માટે નીલગીરીના તેલનો કરો ઉપયોગ

આપ ચાના પાણીની વરાળ પણ લઇ શકો છો

આ મહેંદી સૂકાઇ ગયા બાદ વિક્સ બામ પણ લાવી શકો છો

મહેંદીના રાત ભર હાથ પર લગાવીને રહેવા દો

24 કલાક સુધી હાથને પાણીથી દૂર રાખો

લીંબુનો રસ અને ખાંડનું મિશ્રણ લગાવો

મહેંદી સૂકાઇ ગયા બાદ ચૂનો પણ લગાવી શકાય

મહેંદીને હીટ આપવા આયોડેક્સ લગાવી શકો છો