મોનસૂનમાં કરો આ કામ ચમકશે ચહેરો

મોનસૂન સ્કિન માટે મુશ્કેલભરી સિઝન

મોનસૂનમાં આ રીતે કરો સ્કિન કેર

વરસાદમાં સ્કિન કેર બેહદ જરૂરી છે



વરસાદમાં પણ સનસ્ક્રિન અચૂક લગાવો



2થી 3 વખત ચહેરો વોશ કરો

વીકમાં એક વખત સ્ક્રર્બ અચૂક કરો

સ્કિનને મોશ્ચર રાખવા મોશ્ચરાઇઝ લગાવો

આ રીતે સ્કિનની કેરથી ત્વચા રહેશે તરોતાજા