માત્ર કેળાનું સેવન એક મીલ સમાન છે કેળા દરેક સિઝનમાં આવતું એક ફળ છે કેળાના સેવનના અગણિત ફાયદા છે જો યોગ્ય રીતે કેળાનું સેવન કરીએ તો વજન વધતું નથી જો જમવાનું ચૂકાઇ જાય તો 2 કેળાથી ભૂખ સંતોષી શકાય છે કેળા એક્સરસાઇઝ કરતા પહેલા કે બાદ ખાઇ શકાય છે. કેળાને દૂધની સાથે ઓટસ પેનકેક મિક્સ કરીને પણ ખાઇ શકાય છે બનાના મિલ્ક શેક બનાવીને પણ આપી પી શકો છો