ડાયાબિટીસના દર્દી માટે આ છે ઉત્તમ ફૂડ


ડાયાબિટિસ કન્ટ્રોલ સ્નેક્સ


ગ્રીન સલાડ ઉત્તમ નાસ્તો છે


ગાજર અને કાકડીનું કરો સેવન


બીન્સ પોષકતત્વોનો ભંડાર છે.


આપ બીન્સ ચાટનો કરી શકો છો સેવન


ચણા ચાટ પણ સુગરના દર્દી લઇ શકે છે


સીડ્સ પણ ડાયાબિટિસના દર્દી માટે ઉત્તમ છે.


બાફેલા એગ પણ નાસ્તામાં લઇ શકે છે.


ડાર્ક ચોકલેટ બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરે છે.


પનીર ડાયાબિટિસના દર્દીઓ ખાઇ શકે છે


પનીર પણ બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે.


બદામને પણ આ ડાયટમાં સામેલ કરી શકો છો.