ગેસની સમસ્યા છે તો આ ફૂડને કરો અવોઇડ


કેટલાક ફૂડ પાચન સંબંધિત સમસ્યા સર્જે છે.


આવા ફૂડથી પેટમાં થવા લાગે છે ગરબડ


જાણીએ ક્યાં ફૂડના કારણે ગેસ વધુ બને છે.


તળેલી વસ્તુઓ પાચનની ગતિને સ્લો કરી દે છે.


રીંગણ વધુ ખાવાથી પણ ગેસની સમસ્યા થાય છે


મેંદો 11 કલાક બાદ પચવાની પ્રોસેસમાં આવે છે.


નબળી પાચન શક્તિ હોય તો કાકડી પણ ગેસ કરે છે.


કોબીજ પણ ગેસનું કારણ બની શકે છે.


ફલાવર પણ ગેસની સમસ્યા સર્જી શકે છે


લીલા વટાણાના કારણે પણ ગેસ થઇ શકે છે.