શિયાળામાં લસણ ખાવાના ફાયદા


લસણ એક એવું હર્બ છે જે ગુણકારી છે


એન્ટીમાઇક્રોબિયલ ગુણથી ભરપૂર છે લસણ


જે પાચનને સુધારવામાં મદદ કરે છે.


લસણની ગરમ તાસીર શરદીથી બચાવે છે


લસણ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં કારગર


લસણ એન્ટીઓક્સિડન્ટસનો સારો સ્ત્રોત છે.


રોજ બે કળી લસણ ખાવાથી ચરબી ઘટે છે.


લસણનું સેવન ઇમ્યુનિટિને મજબૂત બનાવે છે


બ્લડ ક્લોટની સમસ્યાથી રક્ષણ આપે છે.


બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં કારગર છે.