આંબળાના સેવનના ફાયદા


આયુર્વેદ તેને ઔષધના રૂપે કરે છે ઉપયોગ


આંબળા પોષક તત્વોથી ભરપૂર છે.


આંબળામાં વિટામિન C ભૂરપૂર છે.


કેલ્શ્યિમ, ફાઇબર, પોટેશિયમ છે.


આંબળા ઇમ્યુનિટી બૂસ્ટર છે.


આંબળાથી ગેસની સમસ્યા દૂર થાય છે.


પાચન પેટની સમસ્યાથી બચાવે છે.


સાંધાના દુખાવાથી પણ રાહત મળે છે.


પેટમાં ઇન્ફેકશનથી પણ છુટકારો મળે છે.