ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક વર્લ્ડ ક્લાસ ફૂટબોલર છે. તેણે માન્ચેસ્ટર યુનાઇટેડ અને રીઅલ મેડ્રિડ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. રોનાલ્ડો તેની કરિયર દરમિયાન ગર્લફ્રેન્ડને લઈ ચર્ચામાં રહે છે અત્યાર સુધીમાં ત 18થી વધારે ગર્લફ્રેન્ડ બનાવી ચુક્યો છે 2005માં રોનાલ્ડો પર રેપનો આરોપ લાગ્યો હતો રોનાલ્ડો વિશ્વમાં સૌથી વધુ ગોલ કરનારો પ્રથમ ફૂટબોલર છે. તેણે પોર્ટુગલ તરફથી અત્યાર સુધીમાં 115 ઈન્ટરનેશનલ ગોલ કર્યા છે. ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મોંઘી કારનો શોખ છે તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતો રહે છે