આ 5 યોગાસન વધારશે આપના સ્કિનનો નિખાર હલાસન સહિતના આ આસનને દિવસમાં 2 વખત કરો હલાસન દિવસમાં 2 વખત કરવાથી ત્વચામાં આવશે સુધાર બાલાસન માનસિક તણાવ દૂર કરવામાં છે કારગર સર્વાગાસન આપની વધતી ઉંમરની અસરને ઓછી કરે છે અધોમુખ શ્વાનાસન સૂય નમસ્કારનું જ એક આસન છે દિનમાં 2 વખત કરવાથી બ્લડસર્ક્યુલેશન સારૂં થાય છે ભૂજંગાસન વધતી ઉંમરના દુષ્પ્રભાવને ઓછો કરે છે ચક્રાસનથી માથા બાજુ બ્લડ ફ્લો વધે છે બ્લડ ફલો વધતાં ચહેરાની ત્વચામાં નિખાર આવે છે