સામંથા રૂથ પ્રભુ કરોડોની સંપત્તિની માલિક છે અભિનેત્રીએ અપાર સંપત્તિની કમાણી કરી છે સામંથાને ભવ્ય જીવનશૈલી જીવવાનું પસંદ છે અભિનેત્રી લક્ઝરી કારમાં મુસાફરી કરે છે અભિનેત્રી કરોડોની કિંમતની કારની શોખીન છે ખુશમિજાજી છે સમન્થા રૂથ પ્રભુ દક્ષિણમાં સમન્થાના ડંકા વાગે છે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામંથાનું નામ સામેલ છે અભિનેત્રી દરેક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે સામંથાની કુલ સંપત્તિ 80 કરોડની આસપાસ છે