ઇન્સ્ટન્ટ સ્કિન પર ગ્લો માટેની 6 કારગર ટિપ્સ

પાર્લરમાં જવાનો સમય નથી?

સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો ઇચ્છો છો?



તો આ 6માંથી 1 નુસખો અજમાવી જુઓ

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ટામેટા કારગર

માત્ર ટામેટાની સ્લાઇસને 5 મિનિટ સ્કિન પર ઘસો

મધ અને લીંબુને લગાવવાથી આવશે ગ્લો

જેતુન તેલમાં મધ મિક્સ કરીને લગાવો

બટાટાનો રસ કાઢીને તેને સ્કિન પર લગાવો

ચોખાના લોટમાં દહીં મિક્સ કરીને લગાવો