આ વિદેશી ફળની ખેતી કરી કરો બમ્પર કમાણી

આ વિદેશી ફળની ભારતીય ખેડૂત કરી રહ્યાં છે ખેતી

આ વિદેશી ફળનું નામ એવોકાડો છે.

એવોકાડો દક્ષિણ મધ્ય મેક્સિકોમનું ફળ છે

હવે ભારતમાં પણ થઇ રહી છે તેની ખેતી

ભારતમાં એવોકાડોની વધુ ડિમાન્ડ છે

એવોકાડો બહુ ઊંચી કિંમતમાં વેચાઇ છે.

આ ફળની છાલ લીલી હોય છે

અંદરનો ભાગ માખણ જોવો હોય છે



તેની મધ્યમા એક મોટું બીજ હોય છે.

એક કિલો એવોકાડોની કિંમત 2000 છે