ઓક્સિવડેટિવ સ્ટ્રેસ ઓછો કરશે એન્ટીઓક્સિડન્ટસ એન્ટીઓક્સિડન્ટ સ્કિનને પણ એવરયંગ રાખે છે. એન્ટીઓક્સિડન્ટની પૂર્તિ માટે ગ્રીન ટી પીવો બેરીઝ પણ એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. સ્ટ્રોબેરી-બ્લૂબેરી એન્ટોઓક્સિડન્ટનો સારો સોર્સ છે બ્રોકલીમાં પણ એન્ટીઓક્સિડન્ટ હોય છે એપ્પલમાં પણ એન્ટીઓક્સડન્ટનો ખજાનો છે ડાર્ક ચોકલેટ એન્ટીઓક્સિડન્ટનો સારો સોર્સ બીન્સના સેવનથી પણ તેની પૂર્તિ થાય છે બીટ પણ એન્ટીઓક્સિડન્ટસનો સારો સોર્સ છે