45ની ઉંમરે પણ દેખાશો યંગ આ ફળ ખાઓ આ ફળોનું સેવન આપને રાખશે યંગ 40ની ઉંમરે પણ સ્કિન દેખાશે યંગ દાડમ એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર નિયમિત દાડમનું કરો સેવન સફરજન પણ કરચલીને દૂર રાખે છે અવાકાડો એન્ટી એજિંગ ગુણથી ભરપૂર જે સ્કિનને ડેમેજ થતી બચાવે છે કિવિ વિટામિન ઇ, સીનો સારો સોર્સ તે ડાર્ક સર્કલથી આપને બચાવશે ખાટા ફળોનું સેવન ઝુરિયાને કમ કરશે બ્લુ બેરી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર જે વધતી ઉંમરને સ્કિન પર અસર ઓછી કરશે પપૈયુ સ્કિને યંગ રાખતું સુપર ફુડ છે