ઘરમાં ઉચ્ચ સ્થાન પર રાખો બુદ્ધની મૂર્તિ
ઘરના પ્રવેશ દ્વાર પર રક્ષા મુદ્રાની બુદ્ધની મૂર્તિ રાખવી શુભ છે
ઘરમાં લિવિંગ રૂમમાં બુદ્ધ મૂર્તિ રાખવાથી સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
બુદ્ધની મૂર્તિને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
બગીચામાં બુદ્ધની મૂર્તિ રાખવાથી શાંતિની થશે અનુભૂતિ