વરસાદમાં મેથી-પાલક જેવી ભાજીમાં ફંગસ થઇ જાય છે
ફંગસથી બચવા માટે મશરૂમને પણ અવોડઇ કરો
વરસાદની સિઝનમાં દહીંનું સેવન પણ ઓછું કરો
ચોમાસામાં કાચા શાકભાજીમાં કીડા હોઇ શકે છે, જેથી કાચું શાકભાજી ન લો
ચોમાસામાં તળેલી ઓઇલી વસ્તુને અવોઇડ કરો ઇનડાયેજશન થઇ શકે છે.
ચોમાસાની સિઝનમાં ખુલ્લામાં રાખેલા ફળ પણ નુકસાન કરી શકે છે
ચોમાસામાં ફિશનો પ્રજનન સમય હોવાથી ન ખાવી જોઇએ, ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે