હોલિવૂડ એક્ટ્રેસ Freida Pintoનો જન્મ 18 ઓક્ટોબર 1984ના રોજ મુંબઈમાં થયો હતો

ફ્રીડાએ પોતાની પહેલી જ ફિલ્મથી દુનિયાભરમાં ધૂમ મચાવી હતી

ફ્રિડા ક્યારેય મોડલિંગ કે એક્ટિંગ કરવા માંગતી ન હતી.

તે તેની માતાની સલાહ પર એક્ટિંગની દુનિયામાં આવી હતી.

વર્ષ 2008 દરમિયાન તેણે 'સ્લમડોગ મિલિયોનેર'થી ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મે વર્ષ 2009માં ઘણા ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા.

આ પછી ફ્રિડાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને આંતરરાષ્ટ્રીય સ્ટાર બની.

ફ્રીડાએ 'રાઈઝ ઓફ ધ પ્લેનેટ ઓફ એપ્સ', 'માઈકલ વિન્ટરબોટમ સહિતની ફિલ્મોમાં કામ કર્યું

તેણે ફોટોગ્રાફર કોરી ટ્રાન સાથે લગ્ન કર્યા છે. તે લગ્ન પહેલા જ પ્રેગનન્ટ થઈ ગઈ હતી.

All Photo Credit: Instagram