ફિલ્મ એક્ટ્રેસ અલાયા એફે ફરી એકવાર કરાવ્યુ સ્પેશ્યલ ફોટોશૂટ



બ્લેક સૂટ-બૂટમાં અલાયા એફનું કાતિલ ફોટોશૂટ આવ્યુ સામે



અલાયા એફે સ્ટૂડિયોમાં અલાયા એફે બ્લેક ડ્રેસમાં કરાવ્યુ છે આ ફોટોશૂટ



25 વર્ષીય અલાયા એફે લાંબી ચોટલીને ફ્લૉન્ટ કરીને આપ્યા પૉઝ



અલાયા એફ કેટલીક હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકી છે



અલાયા એફ પૂજા બેદીની દીકરી છે, હાલ ફિલ્મોથી દુર છે



અલાયા એફ અત્યારે વિદેશમાં પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે



અલાયા એફ હંમેશા પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે



અલાયા એફ સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો અલાયા એફના ઇન્સ્ટાગ્રામ પરથી....