બૉલીવુડની હૉટેસ્ટ ગર્લ કિયારા અડવાણી ફરી જોવા મળ્યુ સેક્સીફિગર કિયારા અડવાણીએ વખતે ઓલ બ્લેક ડ્રેસમાં આપ્યા છે શાનદાર પૉઝ થાઇ હાઇ સ્લિવ કટ પીસ ડ્રેસમં એક્ટ્રેસે કેમેરા સાેમ આપ્યા પૉઝ 31 વર્ષીય એક્ટ્રેસને બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ પણ કહેવાય છે અભિનેત્રી વ્હાઇટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટ્રેસે હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત ફગલીથી કરી હતી બાદમાં એમએસ ધોનીની બાયોપિક, કબીરસિંહ, શેરશાહ જેવી હિટ ફિલ્મો આપી કિયારા છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી 2023 કિયારા અડવાણીએ એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરી લીધા હતા કિયારા અડવાણી ફિલ્મોની સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે