સની લિયોની એક સમયે એડલ્ટ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો રહી ચૂકી છે
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તેણે નવી ઓળખ બનાવી છે
મિયા ખલીફા એડલ્ટ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ રહી ચૂકી છે
હાલ તે નોર્મલ લાઇફ એન્જોય કરી રહી છે
ક્રિસી મોરને વર્ષ 2006માં એડલ્ટ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું હતું
જે બાદ તે ફિલ્મી દુનિયામાં સક્રિય થઈ ગઈ છે
જેન્ના જેમ્સને પણ એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાંથી રિટાયરમેંટ લઈ લીધી છે
હાલ તે ઘણી ફેમસ મોડલ અને એક્ટ્રેસ છે
સાશા ગ્રેએ પણ એડલ્ટ ઈન્ડસ્ટ્રીને બાય બાય કરી દીધું છે
હાલ તે હોલિવૂડની ફિલ્મોમાં નજરે પડે છે