ટીવીની જાણીતી એક્ટ્રેસ કેટ શર્માએ કરાવ્યુ શાનદાર ફોટોશૂટ કેટ શર્માની બિકીની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કેટ શર્માએ ફ્લૉરલ પ્રિન્ટેડ બ્લૂ બિકીનીમાં આપ્યા પૉઝ કેટ શર્મા સ્વીમિંગ પૂલના કિનારે એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ કેટ શર્મા કેટલીય ટીવી સીરિયલોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે કેટ શર્માનો પૂલ કિનારે ખુલ્લા વાળમાં હૉટ અંદાજ કેટ શર્મા આ પહેલા પણ પોતાની તસવીરોને લઇને ચર્ચામાં આવી ચુૂકી છે કેટ શર્મા ટીવી સીરિયલની હૉટ અભિનેત્રીઓમાની એક છે